top of page

                                     શ્રી સત્ય સાઇ એજ્યુકેશન ટ્રસ્ટ

VISION: મૂલ્યનિષ્ઠ, ગુણવત્તાસભર શિક્ષણ સાથે વિદ્યાર્થાઓનો સર્વાંગી વિકાસ

 

સંચાલક મંડળ ના સભ્યો

Mr. Ashwin Mehta

(Vice President)

Shri Satya Sai Education Trust

Mr. Jagdish Tekrawala

(Trustee)

Shri Satya Sai Education Trust

                 

Mr. Rajnikant Bachkaniwala

(Trustee)

Shri Satya Sai Education Trust

Mr. Kaushalbhai Desai

(Trustee)

Shri Satya Sai Education Trust

 

વિકાસગાથા

 

1951 :-        શ્રીમતિ કમળાબેન દેસાઇ અને શ્રીમતિ બચુબેન દેસાઇએ 'જનતા બાળમંદિરની' શરૂઆત કરી અને શિક્ષણના બીજ રોપ્યા. આ બંને

                        બહેનો શ્રી જુગતરામ અને મહાત્મા ગાંધીજીના સાચા અનુયાયીઓ  હતા.

1964 :-        અંગ્રેજી માધ્યમમાં પણ બાળમંદિરની શરૂઆત.

1970 :-             શ્રી સત્ય સાઇ એજ્યુકેશન ટ્રસ્ટની રચના.

1971 :-        અંગ્રેજી માધ્યમની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની શરૂઆત.

1977 :-        શ્રીમતિ કમળાબેન દેસાઇએ ન્યુઇરા હાઇસ્કૂલના સંચાલનનું સુકાન સંભાળ્યું.

1985 :-        અધ્યતન સુવિધા સંપન્ન નવા શાળા સંકુલની પાલનપુર પાટિયા ખાતે શરૂઆત.

2008 :-             ન્યૂ ઇરા બાળમંદિર ગુજરાતી માધ્યમનું નામકરણ બી.ડી. દેસાઇ બાળમંદિર તરીકે થયું.

2009 - 10 :- આધુનિક ટેક્નોલોજીના યુગમાં વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે અને મલ્ટિમિડિયા દ્વારા શિક્ષણ માટે તમામ વર્ગોને પ્રોજેક્ટર સ્ક્રીન,

                        ઇંટરેક્ટિવ વ્હાઇટ બોર્ડ જેવા આધુનિક સંશાધનોથી ઇ-ક્લાસરૂમમાં ફેરવ્યા જેનાથી ગુણવત્તાસભર શિક્ષણ આપવાની શરૂઆત થઇ.                                         આ ઉપરાંત મોર્ડન ડિજીટલ લેંગ્વેજ લેબ, વર્ચ્યુઅલ વિજ્ઞાન પ્રયોગશાળાઓ તથા અધ્યતન ઇ-લાયબ્રેરીની પણ

                       શરૂઆત કરી.

ટ્રસ્ટ દ્વારા સંચાલિત શાળાઓ:

ગુજરાતી માધ્યમ:                                                  અંગ્રેજી માધ્યમ:

 

  • બી.ડી. દેસાઇ બાળમંદિર                                                                                  

  • પી.બી. દેસાઇ પ્રાથમિક શાળા

  • આઇ.એન.ટેકરાવાળા હાઇસ્કૂલ

 

ટ્રસ્ટના હેતુઓ:

 

  • ટ્રસ્ટનો મુખ્ય હેતુ શિસ્તના આગ્રહ થકી ઉચ્ચ ગુણવત્તાસભર શિક્ષણ પૂરુ પાડવું.

  • વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ ( જેમકે શારીરિક, માનસિક અને બૌધિક વિકાસ ) કરવો.  તેમજ તેમને દેશનાં આદર્શ નાગરિક બનાવવા. 

  • વિદ્યાર્થીઓને કાર્યક્ષમ, ખંતીલા, ઉદ્યમી તથા ભવિષ્યની જવાબદારીઓ પ્રત્યે સભાન બનાવવા.

  • શિક્ષણ કાર્યમાં વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવો.

 

 

 

 

 

 

 

 

 

 

 

  • જે.એચ.બી. સરદાર ઇંગ્લિશ પ્રાથમિક શાળા

  • એચ.એમ.બી. સરદાર હાઇસ્કૂલ

Our Trust Website:

 

 

bottom of page