top of page

Shree Satya Sai Education Trust
Smt I.N.Tekrawala High School, Surat
E-Magazine (Second Edition)



Our Pride:
Mr. Jyotirbhai U. Pandya
રાજ્યનો શ્રેષ્ઠ આચાર્ય પારિતોષિક(2011):

Dr. Kishorbhai M. Patel
રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક(2006):

Smt. Geetaben N. Waghela ( P.B.Desai Primary School)
રાજ્યનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક(2013):

ડો.કિશોરભાઇ પટેલ
-
સુરત જિલ્લા શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન કમિટીના સભ્ય તરીકે કામગીરી બજાવે છે.
-
૩૦% થી ઓછું પરિણામ મેળવતી શાળાઓના પરિણામ સુધારણા કમિટિના સભ્ય છે.
-
નવી શાળાઓ/વર્ગ વધારાની મંજૂરી આપવાની કમિટીના સભ્ય છે.

સૌ મિત્રોને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.
bottom of page