top of page

Activities:

  • Annual Function and Prize distribution:

6. પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ, અમદાવાદ આયોજિત પોસ્ટર સ્પર્ધા.

પ્રથમ:- ડાંખરા પ્રિયલ ડી.                            10 – ક

 

 

 

5. કલાશિક્ષક સંઘ ગુજરાત રાજ્ય ચિત્ર સ્પર્ધા

પ્રથમ:- સેલર નીલ આર.                         9 – બ

દ્વિતીય:- પટેલ પાર્થ એમ .                       9 – ક

પ્રથમ:- ડાંખરા પ્રિયલ ડી.                      10 – ક

 

 

 

4. સુમુલ ડેરી ચિત્ર સ્પર્ધા

પ્રથમ:- પટેલ યશસ્વી વી.                           9 – બ

પ્રથમ:- પટેલ કિનલ આર.                          12 – ઇ

 

 

 

3. પેરેન્ટિંગ ફોર પીસ પોસ્ટર સ્પર્ધા.

પ્રથમ:- જરીવાલા આસ્થા આર.               9 – ડ

 

 

 

2.ગ્રાહક સુરક્ષા પોસ્ટર સ્પર્ધા.              (ગ્રાહક સુરક્ષાદિનની ઉજવણી નિમિત્તે)

પ્રથમ:- ભૂતવાલા એલિશા સંજયભાઇ      10 – બ

દ્વિતીય:- ભટ્ટ પરા ઉદયભાઇ                       10 – ક

તૃતીય:- દેસાઇ આયુષી સંદિપભાઇ           10 – બ

 

 

 

1. ગ્લોબલ વોર્મિંગ વિષય આધારિત ચિત્ર સ્પર્ધા.

પ્રથમ:- ભૂતવાલા એલિશા સંજયભાઇ   10 – બ

દ્વિતીય:- ભટ્ટ પરા ઉદયભાઇ                    10 – ક

તૃતીય:- દેસાઇ આયુષી સંદિપભાઇ        10 – બ

 

 

 

ચિત્ર સ્પર્ધાઓ:

શાળામાં વર્ષ દરમ્યાન વિવિધ ચિત્ર સ્પર્ધાઓ તથા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

 

 

 

1.વાઘેલા હેતલ ભાવેશભાઇ              11- ક             વિષય- એક ભારત – અનેકતામાં એકતા.             

2.સોલંકી ધ્રુવી કમલેશભાઇ                 9 - બ            વિષય- સરદાર પટેલનું યોગદાન – નવભારત માટે.      

3.કંસારા પૂજા પંકજભાઇ                     11-ક             વિષય- સરદાર પટેલનું યોગદાન – નવભારત માટે.                                                         

માર્ગદર્શક – શ્રી અંજનાબેન પટેલ.,શ્રી શોભનાબેન પરમાર.

 

 

 

“સ્ટેચ્યુ ઓફ યુનિટી” અંતર્ગત નિબંધ સ્પર્ધા

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર આયોજીત સરદાર પટેલ સ્મારક “સ્ટેચ્યુ ઓફ યુનિટી” અંતર્ગત નિબંધ સ્પર્ધામાં શાળાના 40 વિદ્યાર્થીઓએ (માધ્ય + ઉ.માધ્ય વિભાગ )ભાગ લીધો હતો.            જેમાં પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓ નીચે મુજબ છે.

 

 

 

 

1. સોલંકી ધ્રુવી કે.

2. ચાવડા મિતુલ જે.

3. પટેલ દિશા                                                        

સ્પર્ધાના નિર્ણાયકો તરીકે શ્રી કલ્પનાબેન ગરાસીયા અને શ્રી હંસાબેન પટેલ રહ્યાં હતા.

 

 

 

સંસ્કૃત શ્લોક ગાન સ્પર્ધા

સંસ્ક્રુત ભાષાનું મહત્વ જળવાઇ રહે તે નિમીત્તે તા.10/01/2014 ના રોજ શાળામાં સંસ્ક્રૂત સ્લોક ગાન સ્પર્ધાનું આયોજન સંસ્કૃત વિષયના શિક્ષકશ્રી શશીકાંતભાઇ ભટ્ટના માર્ગદર્શન અનુસાર કરાયું હતું.જેમાં 16 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકના તેમજ ગીતાના સ્લોક રજૂ કર્યા હતા.સ્પર્ધાના પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓ નીચે મુજબ છે.

 

 

 

 

સ્વામી વિવેકાનંદની 151 મી જન્મજયંતિ નિમિત્તે IGNITED MINDS દ્વારા આયોજિત સુરત મહાનગરપાલિકા અને ગુજરાત ગાર્ડિયનાં સહકારથી ‘ભારત એક ખોજ ’ સ્પર્ધામાં ધોરણ 9 થી 12 ના 68 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

નશાબંધી કાર્યક્રમ અંતર્ગત વકતૃત્વ સ્પર્ધા

સુરત જિલ્લા નશાબંધી નિયોજક સંસ્થા આયોજિત વકતૃત્વ સ્પર્ધા યોજાઇ હતી જેમાં શાળાના માધ્યમિક તેમજ ઉચ્ચત્તર માધ્યમિકના 70 વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ પ્રભાવક વિચારો રજૂ કર્યા હતા.

 

 

 

 

 

 

                                                 

સ્પર્ધાના નિર્ણાયકો તરીકે શ્રી ગીતાબેન પટેલ,ડો.કિશોરભાઇ પટેલ,શ્રી છોટુભાઇ પટેલ,શ્રી શોભનાબેન પરમારે સેવા બજાવી હતી.

 

 

 

ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓ નીચે મુજબ છે.

1. ભટ્ટ ક્રિષ્ના કેતનભાઇ

   2. કંસારા પૂજા પંકજભાઇ

                                          3. વાઘેલા હેતલ બી.                                              

 

 

 

 

માધ્યમિક વિભાગના પ્રથમ ત્રણ વિજેતા વિદ્યાર્થીઓ નીચે મુજબ છે.

1. સોલંકી ધ્રુવી કે .

    2. પટેલ કેવિન એચ.

                                                3. પટેલ પૂજા ડી.                                                  

 

 

 

 

Sumul Drawing Compitition 2013

પટેલ કિંજલ રમેશભાઇ (ઉ.મા. વિભાગ):

 

આંકડાશાસ્ત્ર વર્ષ – 2013 ની ઉજવણી:

                   UNO દ્વારા વર્ષ – 2013-14 ના શૈક્ષણિક વર્ષને ઉજવવાનું નક્કી કરેલ તે અંતર્ગત ડો. કિશોરભાઇ પટેલે આંકડાશાસ્ત્રીઓના બાયોડેટા દ્વારા સુંદર પોસ્ટર પ્રદર્શન ધો-11 ,12 સામાન્ય પ્રવાહના બાળકો માટે યોજ્યુ હતું અને બાળકોને વિસ્તારપૂર્વક સમજ આપી હતી.

 

 

 

 

 

 

ગણતંત્ર પર્વની ઊજવણી:

વિદાય સમારંભ:

                    ધો-1૦ ,12 ના વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

bottom of page