top of page
  • શાળા પરિવાર

સંપાદકીય,

        શ્રી સત્ય સાઇ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી આઇ.એન.ટેકરાવાળા શાળાના દર્પણ સમાન મુખપત્ર ‘સત્યમ’ ની Digital દ્વિતીય આવૃતિ આપ સમક્ષ પ્રકાશિત કરતાં અમો ઊંડા પરિતોષની લાગણી અનુભવીએ છીએ.

             આ વર્ષની દ્વિતીય સત્રની વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આ અંક દ્વારા આપને મળશે. વાલીઓ, વિદ્યાર્થીઓ અને શાળાની વિવિધ પ્રવૃત્તિઓનો અરીસો બનવાનું કાર્ય આ ‘સત્યમ’ ની Digital દ્વિતીય આવૃત્તિએ કર્યુ છે જેનો અમને આનંદ છે.

Created By:

Vivek H. Joshi

Computer Teacher (Higher Secondary)

bottom of page